12-07-2024 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” આજે રાંચી, ઝારખંડ ખાતે પ્રારંભ થઇ. આ બેઠક 14 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બેઠકમાં પ.પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત, માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી તે ઉપરાંત બધાજ સહ-સરકાર્યવાહ, પ્રાંત પ્રચારકો/સહ-પ્રાંત પ્રચારકો અને ક્ષેત્ર પ્રચારકો/સહ-ક્ષેત્ર પ્રચારકો ઉપસ્થિત છે. એ સિવાય તમામ કાર્ય વિભાગોના અખિલ ભારતીય […]
દિનાંક 01-06-2024, શનિવારના રોજ આર.વી.ભટોળ હાઇસ્કુલ, લાલાવાડા, પાલનપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ, (પ્રથમ વર્ષ)નો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો. આ વર્ગમાં 305 શિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમાં ધોરણ 9 થી પી.એચ.ડી સુધીના 178 વિદ્યાર્થીઓ તેમજ વ્યવસાયી 127 સ્વયંસેવકોનું પ્રશિક્ષણ થયું . આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી નારણભાઈ રાવળ (પ્રમુખ – વિચરતી વિમુક્ત સંગઠન-બનાસકાંઠા) […]
દિનાંક 01 જુન 2024 શનિવારે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલ, લુણાવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રી તરીકે પધારેલાં શ્રી બિપીનચંદ્ર રમેશભાઈ પટેલે જણાવ્યું કે, “નિસ્વાર્થ સેવા એ સંઘ ની ઓળખ છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને મહેનતનો કોઈ વિકલ્પ નથી. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ડૉ […]
12-05-2024 વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ […]