નારાયણી સંગમ”મહિલા સંમેલન, સુરત મહાનગર

શ્રી ગુરુજી સેવા સમિતિ, સુરત દ્વારા સમાજમાં મહિલાઓની સહભાગિતા વધે, સ્ત્રી શક્તિ સંગઠિત થાય, માતૃશક્તિ જાગૃત થાય, મહિલા વિષયક વિચાર, ચિંતન અને વિમર્શ કરી શકાય, આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સુરત મહાનગરમાં એક વિશાલ *નારાયણી સંગમ”*મહિલા સંમેલનનું આયોજન 8મી ઓક્ટોબર રવિવારના રોજ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેપ્ટન મીરા દવે, પૂર્વ સૈનિક પરિષદ, અખિલ ભારતીય સંયોજિકા તથા મુખ્ય વક્તા તરીકે સુ. શ્રી ભાગ્યશ્રી સાઠે, મહિલા સમન્વય અખિલ ભારતીય સહ સંયોજિકા ઉપસ્થિત રહ્યા હતા.

Periodicals